GSTV
News Trending World

ચીનનું વલણ પડ્યું નરમ કહ્યું, મસૂદ પર ગાળીયો કસવા આપણી પાસે ઘણો સમય છે

america warned china

ચીને યુએનસીમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની કોશિશ પર પર વીટો પાવરનો ઉપયોગ કરતા ચીનના વલણ હવે નરમ પડ્યા છે. ત્યારે આ મામલે ભારતમાં ચીનના રાજદૂત લુઓ ઝાઓહુઈએ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવાની સમસ્યાનો ઉકેલ જલદી આવશે.

‘હજી મસૂદ પર ગાળીયો કસવા આપણી પાસે ઘણો સમય છે. ચીન હમેશા ભારતની ચિંતાને સમજે છે. અને આશા છે કે, ભારતને મસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા મદદ મળશે. તેમણે વધુમાં જણાવ્યુ કે, ચીન હમેશા આતંકવાદ વિરૂદ્ધની લડાઈનું સમર્થન કરે છે. જેથી દુનિયામાં આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ.

READ ALSO

Related posts

દુનિયાના ૪૫ દેશોના પાંચ કરોડ લોકો ભૂખમરાથી પીડિત : યુએન

GSTV Web Desk

મુંબઈ / દશેરાએ શિવસેનાનાં બન્ને જૂથ કરશે શક્તિપ્રદર્શન, હાઈકોર્ટે આ મામલે કરી ટીકા

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

Hemal Vegda
GSTV