GSTV

ડ્રેગનની નાપાક હરકત / LAC પર ભારતીય સીમા નજીક ઉડતા જોવા મળ્યા ચીની ડ્રોન

Last Updated on September 26, 2021 by Pritesh Mehta

એલએસી પર ચીને ફરી નવા ષડયંત્રો રચી રહી છે. ચીની સેનાએ પૂર્વીય લદ્દાખમાં LAC પર પોતાના 50 હજારથી વધુ સૈનિકો તૈનાત કર્યા બાદ મોટાપાયે ડ્રોનનો ઉપયોગ કરવામા આવી રહ્યો છે. આ ડ્રોન ભારતીય ચોકીઓની નજીક ઉડતા જોવા મળ્યા હતા.

LAC

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ચીની સેનાના ડ્રોન મોટાભાગે દૌલત બેગ ઓલ્ડી સેક્ટર, ગોગરા હાઈટ્સ અને ક્ષેત્રના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ચીનની આ હરકતો પર ભારતીય સેનાની નજર છે. ભારતીય સેના પર વહેલી તકે નવા ઈઝરાયલી અને ભારતીય ડ્રોનને એલએસી પર તૈનાત કરશે.

સૂત્રોએ કહ્યું કે, એલએસી પર ફ્રિક્શન પોઈન્ટના મુદ્દાને ઉકેલવાની જરૂર છે. ચીન શાંત બેઠું નથી. તે પોતાના સૈનિકોના અસ્થાયી ઠેકણાંઓને સ્થાયીમાં પરિવર્તિત કરી રહ્યું છે. પૂર્વીય લદ્દાખમાં એલએસી પાસે તિબ્બતી ગામ નજીક ચીને સૈન્ય બેઝ બનાવ્યું છે. ચીનની આ હરકતો સરહદે લાંબા સમય સુધી સૈનિકોને તૈનાત રાખવાની તેની ઈચ્છા દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ખાસ વાંચો/ PF એકાઉન્ટમાં આવી ગયું છે વ્યાજ તો 1 જ કલાકમાં આ રીતે ઉપાડો રૂપિયા, આટલી સરળ છે પ્રોસેસ

Bansari

G20 સંમેલનમાં ભાગ લેશે પીએમ મોદી, 27થી 31 ઓક્ટોબર દરમ્યાન જશે ઈટાલીના પ્રવાસે

Pritesh Mehta

પ્રિયંકા ગાંધીના કેન્દ્રને વેધક અને આકરા સવાલ, દેશના 97 ટકા પરિવારોની આવક મોદી સરકારના શાસનમાં ઘટી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!