GSTV

સ્પષ્ટતા પાછળ ડ્રેગનની લુચ્ચાઈ? નવા સરહદ કાયદા પર લગાવવામાં આવતા ક્યાસ ખોટા, નહીં થાય જૂની સંધિઓ પર કોઈ અસર : ચીન

Last Updated on October 28, 2021 by Pritesh Mehta

ચીનના નવા સરહદ કાયદા સામે ભારતે વ્યક્ત કરેલી નારાજગી બાદ ડ્રેગને લૂલો બચાવ કર્યો છે. 23 ઓક્ટોબરે ચીને આ નવા સરહદ કાયદાને મંજૂરી આપી છે. અને આ કાયદો એક જાન્યુઆરીથી લાગુ થવાનો છે. ચીન મુજબ નવા સરહદ કાયદાને લઈને જે કયાસ લગાવવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. તેનાથી જૂની સંધિઓ પર કોઈ અસર નહીં થાય.

સરહદ

આ સામાન્ય કાયદો છે. ચીનનું નિવેદન એટલે માટે મહત્વ ધરાવે છે. કારણ કે ભારતની સાથે તેનો લદ્દાખ અને અરૂણાચલ સરહદે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે આ નવા કાયદા સામે આકરો વાંધો ઉઠાવ્યો છે.

જો કે ચીનના નવા નિવેદનમાં ભારતનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ નવા કાયદાથી વાસ્તવિક જરૂરિયાત પૂર્ણ થઈ શકશે. અને આંતરરાષ્ટ્રીય બાબતો પણ સંભાળી શકાશે. અમે પાડોશી દેશોની સાથે સહયોગ માટે તૈયાર છીએ કે જેથી સરહદ સંબંધિત વિવાદ ઉકેલી શકાય.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજીસહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર,સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUSTREAD:

Related posts

Home Remedies/ તમને પણ થાય છે જમ્યા પછી પેટ ફૂલવાનું સમસ્યા ? અપનાઓ આ ઘરેલુ નુસ્ખા

Damini Patel

કામની વાત / રાશનકાર્ડધારકો માટે આવ્યા ખુશીના સમાચાર, રાશન સાથે આ વસ્તુઓ પણ મળશે મફત

Zainul Ansari

કોર્પોરેશન સંચાલિત 283 ગાર્ડન,બગીચાઓની યોગ્ય જાણવણી કરવાની તાકીદ કરાઈ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!