GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

હવે વાંદરામાં અને માણસમાં વધારે તફાવત નહીં રહે, ચીન કંઈક એવું કરવા જઈ રહ્યું છે

વાંદરાઓ આમ તો માણસના પૂર્વજ  જ ગણાય છે પણ તેઓ સંપૂર્ણપણે તો માણસની જેમ વિચારી શકતા નથી. જોકે આ પરિસ્થિતિ નજીકના ભવિષ્યમાં બદલાય તો નવાઈ નહી. કારણકે ચીનના વૈજ્ઞાનિકોએ માણસ જેવુ જ મગજ ધરાવતા વાંદરા તૈયાર કરવાનો દાવો કર્યો છે.

તેમના દાવા પ્રમાણે 11 વાંદરાઓમાં એમસીપીએચ-1 પ્રકારના જીન્સનુ  પ્રત્યારોપણ કરવામાં આવ્યુ છે. આ જીન્સ માનવ મસ્તિષ્કના વિકાસ માટે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રયોગ દરમિયાન વૈજ્ઞાનિકોએ જોયુ હતુ કે, માણસની જેમ જ વાંદરાઓના મગજને વિકસિત થવામાં સમય લાગ્યો હતો. જો વૈજ્ઞાનિકોનો દાવો સાચો હોય તો આ બહુ મોટી સફળતા કહી શકાય.

READ ALSO

Related posts

સુશાંત કેસ: સંજય રાઉત-મુંબઈ પોલીસ કમિશનર વિરુદ્ધ પટનામાં થઇ ફરિયાદ, થઇ ધરપકડની માંગ

pratik shah

સુરત: રત્ન કલાકારોના રેપિડ ટેસ્ટને લઈ યોજાઈ બેઠક, લેવાશે મહત્વના નિર્ણય

pratik shah

વ્હોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારા માટે છે ખુશખબર, નવા આવી ગયા છે આ ફિચર્સ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!