GSTV

Photos: અહીં ગરમી એટલી છે કે કારના બોનેટ પર જ બની જાય છે ભોજન

સોશિયલ મીડિયા પર અમુક તસ્વીરો ખૂબ વાયરલ થઇ રહી છે. ઉનાળામાં દેશ ભરમાંથી ઘણી અનીખો વસ્તુઓના ફોટા વાયરલ થયા હતા. આવા જ અમુક ફોટા ચીનમાંથી વાયરલ થઇ રહ્યા છે. ત્યાં એવી ગરમી પડી રહી છે કે લોકો કારના બોનેટ પર માછલીઓ શેકી રહ્યા છે.

40 ડિગ્રીની ગરમીમાં માછલીઓ શેકી રહેલા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ઘણા વાયરલ થઇ રહ્યા છે. આ ફોટો જોઈને લોકોમાં આશ્ચર્ય છે.

તસ્વીરમાં જોઈ શકાય છે કે એક મહિલા 40 ડિગ્રી ગરમીમાં છત્રી લઇને ઉભી છે અને કારના બોનેટ પર મચલી શેકી રહી છે. બીજી તસ્વીરમાં તે માછલીને ઉચી કરીને તે શેકાઈ ગઈ છે તે દર્શાવે છે. ચોપ્સ્ટીક દ્વારા માછલીને દરેક બાજુથી શેકવામાં આવી રહી છે.

મહિલાનો આ આઈડિયા લોકોને ખૂબ પસંદ આવે છે અને નવો પણ લાગી રહ્યો છે. આ ઘટના ચીનના બિન્જોઉંની છે.

Related posts

ઈન્ટરનેટ સ્પીડ મામલે ભારત વિશ્વમાં 130માં સ્થાને, લોકડાઉન સમયે તમારા મોબાઈલમાં બસ આટલી જ સ્પીડ આવે છે…

Mayur

મોદી સરકારની આ ત્રણ યોજનાઓ આપશે ફાયદો, ઓછા રોકાણમાં થશે લાખોનો ફાયદો

Arohi

1930 બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવશે મોટી તબાહી, માથાદીઠમાં આવકમાં થશે ઘટાડો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!