GSTV

ચીને રાખી નવી શરત, ભારત બોલ્યુ- પૈંગોગથી એક સાથે હટે બંને સેના

ચીન

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ લાઇન અંગે વાટાઘાટમાં પડોશી દેશની દરેક ચાલને નિષ્ફળ બનાવવામાં આવી છે. ચીનની શરત એ હતી કે ભારતીય સેનાએ પેંગોંગ તળાવના દક્ષિણ વિસ્તારમાંથી સૈનિકો પાછો ખેંચવા જોઈએ. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે બન્ને દેશોએ બંને બાજુથી સૈન્યને દૂર કરવા જોઈએ. કોઈ કાર્યવાહી એકપક્ષી થશે નહીં.

રાજનાથ સિંહ

ચીની કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતે સાત સ્થળોએ એલએસીને પાર કરી છે. તાજેતરની મીટિંગમાં ચીને કહ્યું હતું કે ભારતે પહેલા દક્ષિણ વિસ્તારમાંથી સૈનિકો પાછા ખેંચવા કહ્યું હતું. ભારતની સ્પષ્ટ માંગ હતી કે બંને દેશોના સૈન્ય તળાવની બંને બાજુથી પાછા ખેંચી લેવામાં આવે.

કયા સાત સ્થાનો કબજે કર્યા છે?

ઓગસ્ટમાં, ભારતીય સૈનિકો ચૂશુલના તમામ ક્ષેત્રોમાં તેમના પેટ્રોલીંગ સ્થળોએ આગળ વધ્યા હતા. હવે તે વિસ્તારમાં ભારતનું દબાણ છે. અહીંથી, સ્પેંગુર ગેપથી ચીની ટુકડીની હિલચાલ પણ જોઈ શકાય છે.

ભારત અને ચીન વચ્ચે અત્યાર સુધીમાં સાત તબક્કાની વાતચીત થઈ છે. રાજદ્વારી અને રાજકીય સ્તરે ચીનના વલણ અંગે પણ ભારત જાગ્રત છે. મોસ્કોમાં ભારત અને ચીનના વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક બાદ પણ ચીન એલએસી અંગેના પોતાના વલણથી પીછેહઠ નથી કરી.

READ ALSO

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!