GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

VIDEO: ચાલુ મીટિંગમાં ઉપરથી પડ્યો 5 ફૂટ લાંબો અજગર, વીડિયો વાયરલ

ચીનમાં કંઈક એવું બન્યું કે જોઈને તમારા પણ હોશ ઊડી જશે. દક્ષિણ ચીનની બૅંકમાં મીટિંગ ચાલી રહી હતી અને અચાનક પંખા પરથી અજગર પડ્યો. જેના બાદ ત્યાં અફરા-તફરી મચી ગઈ. લોકો ગભરાઈને આમથી તેમ ભાગવા લાગ્યાં. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મીટિંગ દરમ્યાન બે શખ્સની વચ્ચે અજગર પંખાથી પડતો દેખાય છે. અજગર 5 ફૂટ લાંબો હતો અને 5 કિલોનો હતો. પડ્યાં પછી અજગર પણ આમથી તેમ ભાગવા લાગ્યો હતો.

સૂત્રો અનુસાર આ ઘટના ગયા શુક્રવારે નાનિંગ સિટીમાં ચીની ઇન્ડસ્ટ્રી એન્ડ કમર્શિયલ બેંકમાં જિન ચૅંગ બ્રાન્ચમાં બની હતી. 11 સેકન્ડનો આ વીડિયો ચીની સોશ્યલ મીડિયા પ્લૅટફોર્મ્સ પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

Related posts

ઇન્શ્યોરન્સ ખરીદતાં પહેલાં જાણી લો ‘સમ અશ્યોર્ડ’ અને ‘સમ ઇન્શ્યોર્ડ’નો અર્થ, ભવિષ્યમાં નહીં આવે કોઇ સમસ્યા

Bansari

શું છે Digilocker અને કેવી રીતે કરશો યુઝ? એક ક્લિકે જાણો તમામ વિગતો

Bansari

દિયર ઘરમાં અર્ધનગ્ન હાલતમાં ફરી અશ્લિલ હરકતો કરતો, ફોટા એડિટ કરીને અર્ધનગ્ન બનાવ્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!