GSTV
Ahmedabad ગુજરાત

અમદાવાદ કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા વિરોધ પ્રદર્શન, હડતાલ માટે તૈયાર રહેવા આપી ચીમકી

અમદાવાદ કોર્પોરેશનના નોકરમંડળ દ્વારા વિરોધનું શસ્ત્ર ઉગામવવામાં આવ્યું છે. કોર્પોરેશનના તમામ ઝોન ઓફિસ કર્મચારીઓએ કાળી પેટ્ટી બાંધી દેખાવો કર્યા છે.

જૂની પેંશન યોજના ફરી શરૂ કરવાની માંગ સહિત 16 માગોને લઈ નોકરમંડળે દેખાવો કરી રહ્યા છે. આગામી ત્રણ દિવસ સુધી કોર્પોરેશન કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે. તેમજ સરકારને હડતાળ માટે તૈયાર રહેવા ચીમકી આપી છે.

Related posts

BIG NEWS: પોલીસ બેડામાં મોટા ફેરફાર / અમદાવાદના 18 PIની કરાઈ બદલી, જાણો કોની ક્યાં થઈ બદલી

pratikshah

વડોદરાના વિશ્વવિખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં સતત બીજા દિવસે  વિવાદ, મેદાન પર પથ્થર-પથ્થરના નારા લાગ્યા

pratikshah

વધુ એક આંદોલનનો રણકાર! ગુજરાતની સસ્તા અનાજની દુકાનોના સંચાલકો ગાંધી જયંતીથી હડતાલ પર, સરકાર પાછી ભરાશે

pratikshah
GSTV