GSTV
Gujarat Government Advertisement

પાટીલના આદર્શ ગામમાં યુવા કાર્યકરોએ વિરોધનું રણશીંગુ ફુક્યું, 50 કાર્યકરોએ કમળ છોડીને ઝાડુ પકડયું

50

Last Updated on February 13, 2021 by Bansari

નવસારીના ચીખલી તાલુકામાં ભાજપના પ્રમુખે બળવો કર્યો.છેલ્લા અનેક વર્ષોથી જોડાયેલા અને વફાદાર કાર્યકરોની અવગણ થતા યુવકોમાં નારાજગી જોવા મળી.સાંસદ સી.આર.પાટીલના આદર્શ ગામમાં યુવા કાર્યકરોએ વિરોધનું રણશીંગુ ફુક્યું હતુ.તાલુકા પંચાયતમાં ટિકિટ મુદ્દે આયાતી ઉમેદવારને ટિકિટ અપાતા 50 કાર્યકરો રિસાયા હતા.

50

50થી વધુ યુવા કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી

કમળ છોડીને 50થી વધુ યુવા કાર્યકરોએ ઝાડુ પકડયું હતુ.જિલ્લા પંચાયતની 14 નંબરની કુકેરી સીટ પરથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી. જણાવી દઇએ કે ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ડખાઓ / ગુજરાત કોંગ્રેસના પ્રભારી પદે અવિનાશ પાંડે બાદ આ નામ ઉછળ્યું, નેતાને હાઈકમાન્ડે દિલ્હી બોલાવ્યા

Bansari

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!