GSTV
Home » News » બ્રેડનો ઉપયોગ કરી બનાવો બાળકોના મનપસંદ: સ્ટફડ ચીઝી બ્રેડ

બ્રેડનો ઉપયોગ કરી બનાવો બાળકોના મનપસંદ: સ્ટફડ ચીઝી બ્રેડ

સ્ટફડ ચીઝી બ્રેડ બનાવતા લાગશે માત્ર 15 મિનિટ. લંચ બોક્સમાં તમે બાળકને મનગમતો નાસ્તો આપશો તો તે ફટાફટ ખાઈ લેશે, તેને કહેવું પણ નહીં પડે તે આજે નાસ્તો ફિનિસ કરીને આવજે. માટે બ્રેડની સાથે બાફેલા બટાકાને મિક્સ કરીને બનાવો સ્ટફડ ચીઝી બ્રેડ. આ સ્ટફમાં તમે બટાકા સાથે શક્કરિયાં અને સૂરણ પણ મિક્સ કરી શકો છો. જેથી તેમને ખ્યાલ નહીં આવે કે તેમાં શું મિક્સ કર્યું છે. તે હોંશે-હોંશે ખાઈ લેશે.

Read Also

Related posts

સવારના નાસ્તામાં ફટાફટ આજે જ બનાવો સ્પાઈસી દાલ પકવાન

Dharika Jansari

ઈન્સ્ટન્ટ નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે ખમણ પૌંઆ

Dharika Jansari

Video: ધારીમાં સિંહો વચ્ચે જંગ જામી અને ડણકથી ગાજી ઉઠ્યું જંગલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!