GSTV

બાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર, શાળાની ઈમારત જર્જરિત હોવાથી નથી બીજો કોઈ વિકલ્પ

Last Updated on June 14, 2019 by Arohi

ગોધરાના ભૂરાવાવ ખાતે શિક્ષણ વિભાગે ગુજરાતી પ્રાથમિક શાળા શિફ્ટ કરાવતા વિવાદ શરૂ થયો છે અને બાળકો રસ્તાની પાસે તંબુ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષણ વિભાગે ભૂરાવાવ ખાતેની શાળાની ઈમારત જર્જરિત થઈ હોવાથી અભ્યાસ માટે વૈકલ્પિક વ્યવસ્થા જે શાળામાં કરી છે. તે શાળા ભૂરાવાવથી બે કિલોમીટર દુર છે.જેને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યા છે અને રસ્તા પર જ તંબુ નીચે બેસાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે.

Read Also

Related posts

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta

અમદાવાદ આવ્યા કેન્દ્રીય મંત્રી, ભારતના પહેલા સ્પોર્ટ્સ આરબિટ્રેશન સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન

Pritesh Mehta

વિકાસ ખાડે ગયો / ધોરાજીના રસ્તાઓ પર લાગ્યા એવા પોસ્ટર્સ જેને જોઈ સત્તા પક્ષનું નાક કપાયું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!