GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બાળ તસ્કરી કાંડઃ વધુ 2 આરોપીઓની ધરપકડ, ડોક્ટર અને નર્સ માટે કર્યો આ ખુલાસો

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં બાળ તસ્કરી કાંડ મામલે વધુ 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જેમાં કેસર હોસ્પિટલની નર્સ અને બાળક ખરીદનારની ધરપકડ કરાઇ છે. જેમાં ખુલાસો થયો છે કે કેસર હોસ્પિટલના ડોકટર અને નર્સે છોટા ઉદ્દેપુરમાં જ 30 હજારમાં બાળક વેચ્યુ હતું. તો અત્યારસુધીમાં વેચી દેવાયેલા 13 બાળકોને રિકવર કર્યા છે. આ કેસમાં અત્યારસુધીમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરાઇ.

બાળ તસ્કરી મામલો
વધુ 2 આરોપીઓની ધરપકડ
કેસર હોસ્પિટલની નર્સ અને ડોક્ટરની ધરપકડ
છોટા ઉદ્દેપુરમાં 30 હજારમાં બાળક વેચ્યુ હોવાનો ખુલાસો
કુલ 13 બાળકો રિક્વર કરાયા
અત્યારસુધીમાં 27 આરોપીઓની ધરપકડ

Read Also 

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!