GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

સુરતમાં બીઆરટીએસ રૂટ પર બેફામ દોડતી સિટી બસની અડફેટે એક બાળકનું મોત થતાં લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. સુરતના પાલનપુર જકાતનાકા નજીક એક બસે સાયકલ સવાર બે બાળકોને અડફેટે લીધા હતા. જેમાં એક બાળક ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. જ્યારે કે એક બાળકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઇ જતાં લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ બસમાં ભારે તોડફોડ મચાવી હતી. લોકોએ બસના કાચ તોડી નાંખી ગુસ્સો વ્યક્ત કર્યો હતો. બનાવની જાણ થતાં બાળકોના પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોની ભારે ભીડ વચ્ચે મૃત બાળકનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

READ ALSO

Related posts

આગામી ૨૪ કલાકમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે લો પ્રેશર, ૧૧૦ થી ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના

Nilesh Jethva

અમદાવાદમાં સોમવારથી BRTS સેવાની થશે શરૂઆત, આ નિયમોનું કરવું પડશે પાલન

Nilesh Jethva

ટીમ ઇન્ડિયાનો આ ઓલરાઉન્ડર બનશે પિતા, ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી જણાવ્યુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!