GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

આ જિલ્લામાંથી અલગ નગરપાલિકા કરવા અંગે મુખ્યમંત્રીની વિચારણા

શાપર વેરાવળને અલગ નગરપાલિકાની માગ પર મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે આ બાબત સરકારમાં વિચારણા હેઠળ છે. રાજકોટમાં શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા શહીદોના માનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હાજરી આપી હતી.

આ કાર્યક્રમમાં સીએમ રૂપાણીના હસ્તે રાજ્યના 28 શહિદ પરિવારોને રૂપિયા 51 હજારના ચેકનું વિતરણ કરાયું હતું. સીએમ રૂપાણીએ કહ્યું કે દેશ માટે લડવું અને શહીદ થવું એ ખુમારી છે. હવેની લડાઈ આતંકવાદ સાથે છે. સીએમ રૂપાણીએ રાજકોટમાં લઘુ ઉદ્યોગોને વેગ આપવા સરકાર કટિબદ્ધ હોવાની વાત કરી. તો ઉદ્યોગકારોએ સીએમ રૂપાણી સમક્ષ શાપર વેરાવળને નગરપાલિકા જાહેર કરવા માગ કરી.

Read Also

Related posts

જીવલેણ વાયરસ: સુરતમાં કોરોનાના વધુ 27 કેસ નોંધાવાથી આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો

pratik shah

કાલુપુર બજારમાં ઓડ-ઈવન પદ્ધતિથી દુકાન ખોલવામાં આવી, ત્રણ દુકાન વચ્ચે એક દુકાન થશે ઓપન

pratik shah

ભાજપનાં નેતાએ પક્ષનાં ઝંડા સાથે રાખીને વિસ્તારને કર્યો સેનિટાઈઝ, વીડિયો વાયરલ થતા મચ્યો હોબાળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!