GSTV

સીએમ રૂપાણીના નિવેદન બાદ મનીષ દોશીએ પલટવાર કરતા કહ્યું, તૈયાર સ્ક્રીપ્ટ મુજબ નિવેદનો આપી રહ્યા છે

Last Updated on December 21, 2019 by

શાહ આલમમાં થયેલી હિંસા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર કરેલા આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યુ હતુ અને ક્હયુ હતુ કે મુખ્યમંત્રી પોતાની નિષ્ફળતા છુપાવવા માટે કોંગ્રેસ ઉપર દોષારોપણ કરે છે. ભાજપ સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ તૈયાર સ્ક્રીપ્ટ મુજબ નિવેદનો આપી રહ્યા છે. રાજ્યના મૂળ મુદ્દાઓને ભુલાવવા સરકાર કોઈ એક ઘટનાને લઈને કોંગ્રેસ પર આક્ષેપો કરે છે.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!