GSTV
Home » News » મુખ્યમંત્રી વિજય રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા, તમામ અધિકારીઓ સાથે કરી ચર્ચા

મુખ્યમંત્રી વિજય રૂપાણી કન્ટ્રોલ રૂમ પહોંચ્યા, તમામ અધિકારીઓ સાથે કરી ચર્ચા

વાયુ ચક્રવાતની અસર અને પરિસ્થિતીને જાણવા માટે રાત્રે 11 વાગ્યે સીએમ રૂપાણી ગાંધીનગર સ્થિત કંટ્રોલરૂમ ખાતે પહોંચ્યા હતા…ગાંધીનગરના કંટ્રોલ ખાતે ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમ રૂપાણીએ ચર્ચા કરી હતી.

તો સાથો સાથ આખાયે રાજ્યમાં શું પરિસ્થિતી છે તેનો ચિતાર મેળવવા માટે સીએમ રૂપાણીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા માહિતી મેળવી હતી…જેમાં વાયુ ચક્રવાતની સ્થિતી તેની અસર…ઉપરાંત ક્યાં સ્થળે કેટલા લોકોનું સ્થળાંતર સહિતની તમામ પરિસ્થિતીનો ચિતાર મેળવ્યો હતો.

સીએમ ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. વાયુ ચક્રવાત વિષે કરી રહ્યા છે, સમીક્ષા ,તેઓ અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ સાથે કરી રહ્યા છે સંવાદ. ત્યારે આ બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત છે.

તમામ અધિકારીઓ સાથે વાત કરીને વાવઝોડા ની હાલત પર ચર્ચા કરવામાં આવી રહી છે. સીએમની અધ્યક્ષતામાં બેઠક શરૂ થઈ છે.સંભવિત અસરગ્રસ્ત વિસ્તારની માહિતી મેળવી રહ્યા છે.

જેમાં ગીર સોમનાથના અધિકારીઓ સાથે વાવાઝોડાને પહોંચી વળવા માટેની તૈયારીઓની સમીક્ષા કરી હતી.

READ ALSO

Related posts

લ્યો બોલો! પોલીસને એટલી ઉતાવળ હતી કે જોયા વિના જ ભેંસ સાથે બાંધેલા ગાડાનું ચાલાન કાપી નાંખ્યું!

Bansari

ઇન્ટ્રા ડેમાં ક્રૂડના ભાવમાં ૧૯ ટકાનો વધારો ૧૯૯૧ પછીનો સૌથી મોટો ઉછાળો

Mayur

‘મોદી સરકાર દેશના યુવાઓને રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ’ અધિર રંજન ચૌધરીએ બેરોજગારી મુદ્દે કર્યા પ્રહાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!