GSTV
Home » News » મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું અટલ ટીકરિંગ લેબનું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું અટલ ટીકરિંગ લેબનું ઉદ્ઘાટન, જાણો શું છે ખાસ

અમદાવાદમાં વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ માટે અત્યાધુનિક ડિજિટલ લેબ શરૂ કરવામાં આવી છે.ત્યારે હીરામણી શાળામા આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે અટલ ટીકરિંગ લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતુ. સમગ્ર દેશમાં 217 જેટલી લેબો શરૂ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ શહેરમાં 13 શાળાને સિલેક્ટ કરવામાં આવી છે.

આ લેબ થકી ભણતર સાથે સાથે ઘડતર થાય તે હેતુથી લેબ શરૂ કરવામાં આવી છે. બાળકોને રોબોટીક સાયન્સ, 3જી એનિમેશન,વિજ્ઞાન પ્રયોગ, સિંચાઇ પ્રયોગ તેમજ અભ્યાસમાં આવતા પ્રયોગો કરવામાં ઉપયોગી થશે. વિજ્ઞાન વિષયના નિષ્ણાતો દ્વારા અભ્યાસ ક્રમ સિવાય વિશ્વમાં થઈ રહેલા નવા નવા સંશોધન વિશે બાળકોને જાણકારી આપવામા આવશે. સાથે સાથે લેબનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ જાતે પણ નવું સંશોધન કરી શકશે.

READ ALSO

Related posts

અમેઝોન અલેક્સા હવે હિંદીમાં કરશે વાત, સંભળાવશે હિંદી ગીતો અને ફિલ્મી ડાયલૉગ પણ

NIsha Patel

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!