GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌ કોઈને નવાવર્ષની શુભકામના પાઠવી

ગાંધીનગર ખાતે સીએમ વિજય રૂપાણીએ સૌ કોઈનેનવાવર્ષની શુભકામના પાઠવી છે. સીએમ રૂપાણી મંત્રીમંડળ નિવાસસ્થાન કમ્યુનિટી હોલપહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થાનિકો સાથે મુલાકાત કરી હતી.

આજે ગુજરાતભરમાં વિક્રમ સંવત મુજબ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ પણ દેવદર્શન કરીને નવાવર્ષની શરૂઆત કરી. સીએમ વિજય રૂપાણી પત્ની અંજલી રૂપાણી સાથે ગાંધીનગર ખાતેના પંચદેવે મંદિર પહોંચ્યા હતા. અને ત્યાં તેઓએ મંદિરમાં દર્શન કરી પૂજા અર્ચના કરી. તેમજ તમામ ગુજરાતીઓને નૂતનવર્ષાભિનંદન પાઠવ્યા હતા. અને ગુજરાતીઓને નવા વર્ષના રામ રામ કહ્યા હતા. તેઓએ રાજ્યના સુખાકારી માટે પ્રાર્થના કરી.તો સાથે જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગરીબ, સોશિત, પીડીત, મહિલા, દલિત સૌ કોઈ માટે કામ થઈ રહ્યુ છે.ત્યારે આગામી ચુંટણીમાં પણ પાર્ટી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચૂંટણી જીતે તેવી પ્રાર્થના કરી.

તો ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કર્યા બાદ સીએમ વિજય રૂપાણીએ અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના મંદિરમા વિશેષ પૂજા કરી. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ ભદ્રકાળી મંદિરમાં સીએમ વિજય રૂપાણીએ દર્શન કરીને ધન્યતા અનુભવી તેમજ ઉપસ્થિત શ્રદ્ધાળુઓનું અભિવાદન પણ ઝીલ્યુ હતુ.

Related posts

આરોગ્ય વિભાગના સબ સલામતના દાવા વચ્ચે પાલનપુર અને ડીસા શહેરો બન્યા હોટસ્પોટ

Nilesh Jethva

એનસીપી નેતા રેશમા પટેલને પાર્ટીમાં મળી આ નવી જવાબદારી

Nilesh Jethva

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની યોગ્ય સારવાર મળી રહે તે માટે કામ કરે છે આ મહિલા સ્પેશિયલ ટીમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!