GSTV

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગ ટાઉનહોલ ખાતે કાર્યક્રમમાં આ મામલે અધિકારીઓને આપી વોર્નિંગ

રાજ્યભરમાં વરસાદ બાદ લોકોને પડી રહેલી હાલાકી દૂર કરવા માટે રાજ્ય સરકારે જવાબદાર અધિકારીઓને જાહેરમાં તાકીદ કરી છે. સીએમ રૂપાણીએ ખરાબ રોડ-રસ્તા અને ગટરના તમામ કામ દિવાળી સુધી પૂરા કરી દેવાની જવાબદાર અધિકારીઓને સુચના આપી છે.

તેમણે ગાંધીનગર ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં સ્પષ્ટ કહ્યુ હતુ કે, ચોમાસુ પુરુ થતા જ મહાપાલિકા કે નગર પાલિકામાં ગટર, રસ્તાઓના કામ પૂરા કરવા પડશે.

રોડ રસ્તા ખરાબ હશે તો દિવાળી સુધી સારા કરી દેવા પડશે. તેઓએ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે જ્યાં જ્યાં ફાટક હશે ત્યાં અંડર પાસ કે ઓવર બ્રિજ બનાવાશે તેવી જાહેરાત કરી છે.

READ ALSO

Related posts

Lockdownમાં સાસુ-સસરા સાથે બોર્ડગેમ રમી રહ્યો છે વિરાટ કોહલી, પોસ્ટ શેર કરી અનુષ્કાએ કહી આ વાત

Arohi

સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીને પત્ર લખી સૂચનો આપ્યા, જો અમલ થશે તો કરોડો રૂપિયાની થશે બચત

Pravin Makwana

મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ બાદ હવે ઉજ્જૈનમાં પણ મેડીકલ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક, ના આપી વિગતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!