GSTV
Gujarat Government Advertisement

સુરતમાં આજે CAA અને NCRના સમર્થનમાં વિશાળ રેલી, મુખ્યપ્રધાન વિજય રૂપાણી કરાવશે પ્રસ્થાન

Last Updated on February 9, 2020 by Mayur

સુરતમાં આજે સીએએ અને એનઆરસીના સમર્થજનમાં ભાજપની વિશાળ રેલી નિકળવાની છે. વરાછા ખાતેથી નિકળનારી રેલીને મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રસ્થાન કરાવશે. માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને હારતોરા કરી રેલી નીકળશે. અને રેલીનું હીરાબાગ ખાતે સમાપન થશે. આ રેલીમાં ભાજપના નેતાઓ, ધારાસભ્યો, અને કોર્પોરેટરો,સહિત વિવિધ સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બદલાવ / Windows 10 આ તારીખથી થઈ જશે એકસપાયર્ડ, ઓપરેટિંગ સિસ્ટમમાં થઈ જશે મોટા ફેરફાર

Dhruv Brahmbhatt

ઝટકો / સિંધિયાની હોમટાઉનમાં જ આબરૂની ધૂળધાણી, ‘બેશર્મ’ ફૂલોની માળા પહેરાવી ભાજપ સરકારનું નાક વાઢી લેવાયું

Dhruv Brahmbhatt

G-7 બેઠક/ ચીનને રેલો આવ્યો : ધમકી આપી કે હવે તમારો સમય પૂરો, ફફડી ગયું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!