GSTV
Home » News » પૂંડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ ધરણા પર CM નારાયણસામી, કહ્યું આવું કંઈક

પૂંડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી વિરુદ્ધ ધરણા પર CM નારાયણસામી, કહ્યું આવું કંઈક

પુંડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીના નિવાસ સ્થાને સીએમ નારાયણસામી અને તેમના મંત્રી મંડળે ધરણા શરૂ કર્યા છે. ધરણા કરી રહેલા સીએમની માગ છે કે, રાજ્યમાં મફતમાં ચોખા વિતરણ સહિતની યોજનાને રાજ્યપાલ કિરણ બેદી મંજૂરી આપે. કિરણ બેદીના નિવાસ સ્થાન આગળ સીએમ અને તેમના નિવાસ સ્થાનની પાછળના ભાગમાં પુડુચેરી સરકારના પ્રધાનો ધરણા કરી રહ્યા છે. જેથી કિરણ બેદી પોતાના નિવાસ સ્થાને બંદી બન્યા હોય તેવી સ્થિતનું નિર્માણ થયું છે.

Related posts

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે આ ખતરનાક બીમારીઓને, રિસર્ચમાં થયો છે ખુલાસો

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

Nilesh Jethva

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ દિગ્ગજ લોકો પણ આવશે ભારત પ્રવાસે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!