GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

પ.બંગાળના ખેડૂતો માટે આ ખુશખબર સાથે સામે આવ્યા મુખ્યપ્રધાન મમતા બેનર્જી

પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી છે. પશ્વિમ બંગાળમાં મૃતક ખેડૂતના પરિવારને આર્થિક મદદ કરશે. મમતા સરકારે ખેડૂતના પરિવાર માટે બે લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. નવી યોજનાને પહેલી જાન્યુઆરીથી લાગૂ કરવામાં આવી છે. મમતા એ ખેડૂતો માટે જાહેર કરેલી યોજનાને 2019ની લોકસભાની ચૂંટણી માટે માસ્ટર સ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને સત્તા મળવા પાછળ ખેડૂતો માટે કરેલો વાયદો માનવામાં આવી રહ્યો છે. જેથી મમતાએ લોકસભાની ચૂંટણી પહેલા પશ્વિમ બંગાળાના ખેડૂતોને ખુશ કરવા માટે મહત્વની જાહેરાત કરી છે.

Related posts

BS6 મારુતિ સુઝુકીએ એસ-ક્રોસ પેટ્રોલ મોડેલ કર્યું લોન્ચ, જાણો ભાવ અને સુધારેલા મોડેલની આધુનિક સુવિધાઓ

Dilip Patel

ટિકટોક-માઈક્રોસોફ્ટ ડીલમાં ટ્રંપે માગ્યુ અમેરિકાનું કમિશન ! આ છે અસાધારણ

Dilip Patel

3 ધારાસભ્યો પાયલટ જૂથના સંપર્કમાં આવતાં ગહેલોત બગડ્યા, જેસલમેર મોકલી દીધા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!