GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

આ રાજ્યના કોંગ્રેસ નેતાએ ભાજપ પર લગાવ્યો આવો આરોપ

Tom Vadakkan

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર પોતાની સરકારેન અસ્થિર બનાવવાનો આરોપ મુકતા કહ્યુ હતુ કે ભાજપ કર્ણાટકની જેમ મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ ચલાવી રહી છે.ભાજપે કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે.

એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કમલનાથે કહ્યુ હતુ કે ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોને લાલચ આપી હતી. જેથી કોંગ્રેસની સરકાર ઉથલાવી શકાય. ધારાસભ્યોએ જ મને આ જાણકારી આપી હતી.

જોકે તેમણે કહ્યુ હતુ કે સરકારને કોઈ ખતરો નથી. ઉલ્ટાનુ ભાજપના પાંચ ધારાસભ્યો મારા સંપર્કમાં છે. જો ભાજપ મારી સરકાર ઉથલાવવાનો પ્રયાસ કરશે તો હું પણ એવી જ રીતે જવાબ આપીશ.

Related posts

ભાજપની નવી ટીમમાં નવી રણનીતિ : જેપી નડ્ડાના આ પ્લાનથી ઘણા કદાવર નેતાઓના કદ કપાશે

Dilip Patel

4 વાર ટેસ્ટ છતાં કોરોના ન દેખાયો : તબીબોએ સારવાર કરી હોત તો બધા જ ભરાઈ જાત, આખરે આ ટેસ્ટમાં પકડાયો

Dilip Patel

બ્રાઝિલમાં કોરોનાથી 65 હજાર મોત એટલી જ આબાદીવાળા યુપીમાં માત્ર 800, અમેરિકા કરતાં 2 ગણા લોકો મેળવે છે મફત રાશન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!