GSTV
Home » News » અયોધ્યા કેસમાં અંતિમ ફેંસલો લખવા ચીફ જસ્ટિશે લીધો મોટો નિર્ણય, 17મી સુધી આવશે ચૂકાદો

અયોધ્યા કેસમાં અંતિમ ફેંસલો લખવા ચીફ જસ્ટિશે લીધો મોટો નિર્ણય, 17મી સુધી આવશે ચૂકાદો

સુપ્રીમ કોર્ટમાં દેશના સૌથી મહત્વના એવા અયોધ્યા કેસમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. અને હવે સમગ્ર દેશવાસીઓની નજર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર છે.

ત્યારે અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી ખંડપીઠના પાંચેય જજ પોતપોતાના કોર્ટરૂમમાં સુનાવણી ન કરી. પાંચેય જજે સાથે મળીને એક ચેમ્બરમાં બેઠક યોજી હતી.

જેમાં તેઓએ અયોધ્યા કેસનો અંતિમ નિર્ણય લખવા મુદ્દે પરસ્પર વાતચીત કરી હતી. અયોધ્યા કેસમાં અંતિમ ફેંસલો લખવાની વ્યસ્તતાને કારણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ પોતાનો વિદેશ પ્રવાસ પણ રદ્દ કરી દીધો છે.

આ પહેલા બુધવારે અયોધ્યા કેસમાં 6 ઓગસ્ટથી લગલાગટ ચાલી રહેલી સુનાવણી તમામ પક્ષોની દલીલો સાથે પૂર્ણ થઇ ગઇ છે.

અને સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. એવું મનાઇ રહ્યું છે કે 17 નવેમ્બર સુધીમાં અયોધ્યા મુદ્દે અંતિમ ચુકાદો આવી શકે છે.

READ ALSO

Related posts

લોકો હવે ઘર કે હોટલમાં નહીં પણ એ જગ્યાએ સેક્સ કરવાનું પસંદ કરે છે જ્યાં હોય છે લોકોની ભીડ, ફોરપ્લેમાં તો…

Arohi

સીએમ પદ માટે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખનાર શિવસેના ફસાઈ, કોંગ્રેસ અને એનસીપીની આ છે શરતો

Mayur

IIT મદ્રાસની ટોપર સાથે ટીચરે કંઈક એવું કર્યું કે ન સહન થતાં કરી લીધી આત્મહત્યા, મોદી સમક્ષ પહોંચ્યો મામલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!