કોરોનાનુ સંક્રમણ રોકટ ગતીએ વધી રહ્યું છે તેની ઝપેટમાં હવે ફાયરના અધિકારીઓ પણ આવી રહ્યા છે. ફાયર વિભાગને જાણે કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ ફાયર વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ચીફ ફાયર ઓફીસર એમ એફ દસ્તુર કોરોના પોઝિટિવ થયા છે આ ઉપરાંત તેમની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.તો બીજી તરફ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર મિસ્ત્રી તેમની પત્ની અને દીકરીને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ.
READ ALSO
- કોરોના પોલિસી આપી પૈસા આપવાનો ઈનકાર કરી રહી છે વીમા કંપની, તો કરો આ કામ
- ઝંઝટમાથી મળશે મુક્તિ! ગ્રાહકોની ફરિયાદો પર હવે બેન્ક આપશે તુરંત ધ્યાન, RBI એ જાહેર કરી સખત ગાઈડલાઈન
- સરકારે ખેડૂતોને જાળમાં ફસાવ્યા : હિંસા અમારા શબ્દકોશમાં નથી, લાલ કિલ્લામાં જે બન્યું તે આંદોલન તોડવાની કાવતરું
- સરકારની મોટી જાહેરાત: 21 હજારથી ઓછી સેલરીવાળા લોકો માટે દેશભરમાં શરૂ થઈ રહી છે સારવાર માટેની આ યોજના
- ટ્રેક્ટર રેલી બાદ વણસેલી સ્થિતિને લઈને ખેડૂતોની વહારે આવ્યા દિલ્હી સીએમ, પોલીસ લગાવી રહી છે ખોટા આરોપ: કેજરીવાલ