GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

27 કલાકનાં અજ્ઞાતવાસ બાદ ચિદમ્બરમ CBIનાં સકંજામાં આબાદ ઝડપાયા, આવો રહ્યો સમગ્ર ઘટનાક્રમ

27 કલાક સુધી અજ્ઞાતવાસમાં રહ્યા બાદ પી. ચિદમ્બરમ અચાનક જ કોંગ્રેસ મુખ્યાલય પહોંચ્યા અને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જો કે સીબીઆઇ અને ઇડીની ટીમ કોંગ્રેસ મુખ્યાલય પહોંચે તે પહેલા જ ચિદમ્બરમ ત્યાંથી નીકળી તેમના ઘરે પહોંચ્યા… જ્યાં લગભગ એક કલાક સુધી હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો… ત્યારે આવો જોઇએ ચિદમ્બરમ હાજર થયા બાદનો સમગ્ર ઘટનાક્રમ…

  • રાત્રે 8-00 વાગે

કાંગ્રેસ મુખ્યાલય પહાંચ્યા કાંગ્રેસના વરિષ્ઠ નેતાઓ

  • રાત્રે8-12 વાગે

કોંગ્રેસ મુખ્યાલય પહાંચ્યા પી.ચિદમ્બરમ

  • રાત્રે 8-20 વાગે

પી.ચિદમ્બરમે યોજી પત્રકાર પરિષદ

  • રાત્રે 8-23 વાગે

ચિદમ્બરમે પોતાના અને પોતાના પરિવાર પર લાગેલા આરોપ નકાર્યા

  • રાત્રે 8-25 વાગે

કોંગ્રેસ ઓફિસે પહાંચી સીબીઆઇની ટીમ

  • રાત્રે 8-27 વાગે

કાંગ્રેસ ઓફિસેથી પી.ચિદમ્બરમ અને અન્ય નેતાઓ રવાના

  • રાત્રે 8-30 વાગે

કાંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર વિરોધી નારેબાજી

  • રાત્રે 8-37 વાગે

જારબાગ સ્થિત પોતાના નિવાસસ્થાને પહાંચ્યા પી.ચિદમ્બરમ

  • રાત્રે 8-44 વાગે

સીબીઆઇની ટીમ કાંગ્રેસ મુખ્યાલયેથી પી.ચિદમ્બરમના નિવાસે જવા રવાના

  • રાત્રે 8-55 વાગે

ચિદમ્બરમના નિવાસ સ્થાને પહાંચી સીબીઆઇની ટીમ

  • રાત્રે 9-00 વાગે

દિવાલ કુદીને સીબીઆઇની ટીમ ચિદમ્બરના ઘરમાં પહાંચી

  • રાત્રે 9-05 વાગે

ઇડીની ટીમ પણ ચિદમ્બરમના નિવાસ સ્થાને પહાંચી

  • રાત્રે 9-41 વાગે

સીબીઆઇએ ચિદમ્બરમની કરી અટકાયત

  • રાત્રે 10-16 વાગે

સીબીઆઇએ ચિદમ્બરમની ધરપકડ કરી

READ ALSO

Related posts

ભારત અને ચીન વચ્ચે તંગદીલીમાં બંને દેશો પાસે છે આવા હથિયારો, જાણો કોણ છે ચડિયાતું, કયા દેશો ચીનને આપશે સાથ

Dilip Patel

રામ મંદિરને લઈને પાકિસ્તાનની ટીપ્પણી પર અયોધ્યાના સંત ભડક્યા, ભારતની આંતરિક બાબતોમાં દખલ ન આપવાની આપી સલાહ

Arohi

ચીન ભારત સામે યુદ્ધની કરી રહ્યું છે તૈયારી , ઉપગ્રહની આ તસવીરોથી જ મોદી સરકાર છે એલર્ટ

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!