GSTV
Gujarat Government Advertisement

છોટુ વસાવાનું Tweet વાયરલ : 100 કરોડમાં બે વેચાયા કે 100માં એક ?

Last Updated on March 15, 2020 by Mayur

રાજ્યસભાની ચૂંટણીને લઈને તડ જોડની રાજનીતિ જોવા મળી રહી છે. ખાસ કરીને કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યાં હોવાના અહેવાલો વચ્ચે બીટીપીના ભરૂચના ધારાસભ્ય છોટુ વસાવાના નામે એક ટ્વીટ સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાનો ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત એક ધારાસભ્ય 100 કરોડમાં વહેંચાયો કે બે ધારાસભ્યો 100 કરોડમાં વહેંચાયા તેવા સવાલો પણ કરવામાં આવ્યાં છે. ટ્વીટમાં ચૂંટણી જીત્યાં બાદ જે ધારાસભ્ય, સાંસદ થોડાં રૂપિયા માટે વહેંચાય જાય તેના પર દેશદ્રોહ લગાવવો જોઈએ તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. આ ટ્વીટ છોટુ વસાવાના નામે હાલ વાયરલ થઈ રહ્યું છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Covid-19 Test/ હવે મોબાઈલ ફોનથી થશે કોરોનાનો સસ્તો અને ઝડપી ટેસ્ટ, જાણો કેવી રીતે કરશે કામ

Damini Patel

સોના-ચાંદીના ભાવ: 10,000 રૂપિયે સસ્તુ મળી રહ્યુ છે હાલમાં સોનું, જાણો અલગ અલગ શહેરમાં શું ચાલી રહ્યા છે રેટ

Pravin Makwana

અગત્યનું/ લોન ડિફોલ્ટ થઇ જાય તો પણ બેંક ના કરી શકે આ કામ, જાણી લો શું છે તમારા અધિકાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!