GSTV
Home » News » છોટાઉદ્દેપુર : ટ્રેન નીચે એક યુવક આવી જતા બંન્ને પગ કપાઈ ગયા

છોટાઉદ્દેપુર : ટ્રેન નીચે એક યુવક આવી જતા બંન્ને પગ કપાઈ ગયા

વડોદરાથી છોટાઉદેપુર આવતી ટ્રેન સાથે તેજગઢ પાસે એક દુર્ઘટના બની હતી. ટ્રેન નીચે એક અજાણ્યો યુવાન આવી જતાં તેના બંને પગ કપાઇ ગયા હતા.

ટ્રેનના ડ્રાયવરની કેફિયત મુજબ પાયલોટે વારંવાર હોર્ન વગાડવા છતાં યુવાન પાટા પરથી ખસ્યો ન હતો. જોકે ભોગ બનનાર અજાણ્યો યુવાન અસ્થિર મગજનો હોવાની વાત ચર્ચાઇ રહી છે.

Read Also

Related posts

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva

ટ્રાફિક પોલીસની દંડનીય કામગીરીનું મોબાઇલ ફોનમાં રેકોર્ડીંગ કરવું તે ગુનો નથી

Bansari

નાસ્તાના શોખિન ગુજરાતીઓને કેન્સર સહિત અનેક રોગો થવાના આ છે કારણો, આપે છે રોગને આમંત્રણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!