GSTV
Home » News » 73માં સ્વાતંત્ર્ય પર્વની છોટા ઉદેપુરમાં કરાઈ ઉજવણી, મુખ્યમંત્રીએ આપી તિરંગાને સલામી

73માં સ્વાતંત્ર્ય પર્વની છોટા ઉદેપુરમાં કરાઈ ઉજવણી, મુખ્યમંત્રીએ આપી તિરંગાને સલામી

આજે 73 મા સ્વાતંત્ર્ય દિવસની છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાની ઉજવણી થઈ. જેમાં સીએમ વિજય રૂપાણીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તિરંગાને સલામી આપી હતી. આ સમયે પોલીસ મહાનિર્દેશન પણ ઉપસ્થિત રહ્યા અને સલામી આપી. ભારતીય વાયુદલના હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી.

READ ALSO

Related posts

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi

રંગબેરંગી રોશનીથી સજાવવામાં આવ્યું ડાકોર, હિરાજડીત મુગટ સાથે રણછોડરાયજીનો શણગાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!