GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

છોટાઉદેપુર: ક્વાંટમાં ધમાકેદાર વરસાદ, ચોવીસ કલાકમાં 17 ઈંચ ખાબક્યો

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં ધમાકેદાર વરસાદ થયો. ચોવીસ કલાકમાં 17 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો. સાંબેલાધાર વરસેલા વરસાદે સમગ્ર ક્વાંટને જળબંબાકાર કરી દીધું. મોડી સાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાઈ ગયો હતો. તો અનેક લોકો ભર વરસાદમાં અંધારામાં ઘરમાં ભરાયેલા પાણી ઉલેચવા મજબૂર બન્યા હતા.

Read Also

Related posts

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

કોરોના: શહેરની અસરવા કેન્સર હોસ્પિટલની બે નર્સનો રિપોર્ટ પોઝિટિવ, કુલ 110 કર્મચારીઓ આવ્યા ઝપેટમાં

pratik shah

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!