GSTV
Home » News » છોટાઉદેપુર-મધ્યપ્રદેશ હાઇવે પર ચક્કાજામ, રાહદારીઓના વાહનો ની લાંબી કતારો લાગી

છોટાઉદેપુર-મધ્યપ્રદેશ હાઇવે પર ચક્કાજામ, રાહદારીઓના વાહનો ની લાંબી કતારો લાગી

છોટાઉદેપુર-મધ્યપ્રદેશ હાઈવે પર લોકોએ ચક્કાજામ કર્યો છે.હાઈવે પર રેલવે બ્રિજનું કામ નિર્માણાધિન છે..અને બ્રિજના ખખડધજ ડાઈવર્ઝનથી લોકોએ હાલાકી વેઠવી પડે છે.ત્યારે ડોલોમાઈટ ઈન્ડસ્ટ્રીઝના માલિકો અને ગ્રામજનોએ ચક્કાજામ કર્યો છે.જેથી વાહનોની લાંબી લાઈન લાગી છે.

Related posts

બદલાતા વાતાવરણ વચ્ચે પોતાની જાતને આ રીતે રાખો સ્વસ્થ, અપનાવો આ હેલ્થ ટિપ્સ

Bansari

સૌથી ખતરનાક સર્પ દોષ ક્યારે સર્જાય છે અને શું છે તેના નિવારણ માટેના ઉપાય, અહીં જાણો

Bansari

ભારતથી મળેલી હારથી બોખલાયા પાક ફેન્સ, પોતાના જ ખેલાડીઓને જાણો શું કહ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!