GSTV

છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓના મોત, કમિશ્નરને સમગ્ર મામલે તપાસ સોંપાઈ

છોટાઉદેપુર રોજકુવા ગામની આશ્રમ શાળાની બે વિદ્યાર્થીનીઓ મોત થતા આદિજાતિ મદદનીશ કમિશ્નરને આ સમગ્ર મામલે તપાસ સોંપાઈ છે. આ અંગે મદદનીશ કમિશનરે આશ્રમ શાળાની મુલાકાત લઈ સમગ્ર હકીકત મેળવી હતી. આશ્રમ શાળાના સંચાલકોએ વહીવટી તંત્રને સમયસર જાણ ના કરાતા આદિજાતિ  વિભાગ તરફથી આશ્રમ શાળાને નોટીસ આપીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગેનો રિપોર્ટ આદિજાતિ કમિશ્નર ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે.

Related posts

જાણો આંખની સામે શા માટે દેખાય છે તરતાં ધાબા

Arohi

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

‘આ તો બિરિયાનીનો કમાલ છે…’ ઇશાંત શર્માએ માગી બૉલીંગ ટિપ્સ તો શમીએ આપ્યો જબરદસ્ત જવાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!