GSTV

KBC: 1 કરોડના સવાલનો જવાબ ન આપી શકી આ સ્પર્ધક, શું તમે જાણો છે સાચો જવાબ ?

કૌન બનેગા કરોડપતિના ગુરુવારના એપિસોડમાં 1 કરોડ રુપિયા માટે સવાલ પુછવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાજીયાબાદથી આવેલ ઈગ્લીશ ટીચર છવિ કુમારે આ સવાલ ફેસ કર્યો હતો. અમિતાભ બચ્ચને છવિ કુમારને 1 કરોડ માટે જે સવાલ પૂછ્યો તે એસ્ટ્રોનોમી સાથે જોડાયેલો હતો.

એક કરોડ રૂપિયા માટેનો સવાલ

એક કરોડ માટે અમિતાભે જે સવાલ પૂછ્યો હતો કે આ પ્રમાણે હતો- 2024 સુધી પહેલી મહિલા અને આગળના પૂરૂષને ચંદ્રમા પર ઉતારવા માટે અમેરિકા અંતરિક્ષ કાર્યક્રમનું નામ કઈ યુનાની દેવીના નામ પર રાખવામાં આવ્યું છે? અમિતાભે આ સવાલના જવાબ માટે ચાર ઓપ્શન આપ્યા હતા.

A. રિયા
B. નેમેસિસ
C. એફ્રોડાઈટ
D. એર્ટેમિસ

તેમનો વધુ વિશ્વાસ રિયા પર હતો

થોડીવાર વિચાર્યા બાદ છવિએ ગેમને ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. છવિ ઓપ્શન એ અને ઓપ્શન ડી માટે અંદાજો લગાવી રહી હતી. પરતુ તેમનો વધુ વિશ્વાસ રિયા પર હતો. જો કે તેમણે રિસ્ક ન લેતા રમતને છોડવાનો નિર્ણય લીધો હતો. તેમણે રમત છોડતી વખતે ઓપ્શન એ એટલે કે રિયા પર લોક કર્યું હતું. જો કે તે વિકલ્પ ખોટો હતો અને છવિ હારતા હારતા બચી ગઈ. આ સવાલનો સાચો જવાબ હતો ઓપ્શન ડી એટલે કે એર્ટેમિસ.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!