GSTV
Gujarat Government Advertisement

એક તીરે બે શિકાર: યોગી આદિત્યનાથે મુગલ મ્યૂઝિયમનું નામ બદલી એવું રાખ્યુ કે મરાઠા પણ ખુશ થઈ જશે !

Last Updated on September 15, 2020 by Karan

યુપીમાં આગરાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલવાની તૈયારી ચાલી રહી છે. આગરાના મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ થશે. આગરા મંડલની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પ્રકારનું ટ્વીટ કરી જાણકારી આપી છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે, આગરામાં નિર્માણાધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજનું નામથી ઓળખવામાં આવશે. આપણા નવા ઉત્તર પ્રદેશમાં ગુલામીની માનસિકતાનું પ્રતિક ચિન્હ માટે કોઈ જગ્યા નથી. આપણા સૌના નાયક શિવાજી મહારાજ છે, જય હિન્દ, જય ભારત

આ અગાઉ યુપી સરકારે એક નિર્ણય લીધો છે, જેમાં રાજ્યના 11 શહીદ જવાનોના નામ પર તેમના ગામમાં એક એક રસ્તાનું નામકરણ કરવામાં આવશે. યુપીના પ્રદેશ નિર્માણ વિભાગ તરફથી જય હિંદ વીર પથ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!