GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં લુખ્ખા ત્તત્વો બેફામ બન્યા: છત્રપાલ વાળાએ પોલીસને પણ ખુલી ચેલેન્જ ફેંકી, પેટ્રોલપંપના માલિક પાસે 10 લાખની ખંડણી માગી

Last Updated on June 11, 2021 by Pravin Makwana

અમરેલીના ગુરુદત્ત પેટ્રોલપંપના માલિક પાસેથી એક શખ્સે 10 લાખની ખંડણીના ફોન કોલની ઓડિયો ક્લિપે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ ઓડિયો કલીપ વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને પેટ્રોલપમ્પ માલિકનો સંપર્ક કરી આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરી હતી. આ ઓડિયો કલીપ વાયરલ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. તો આરોપી છત્રપાલ વાળાએ પોલીસને પણ ખુલી ચેલેન્જ ફેંકી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!