GSTV
Home » News » ચૈન્નઇના રેલ્વે સ્ટેશન પર પ્રવાસ કરી રહેલા પાંચ પ્રવાસીઓના થાંભલા સાથે અથડાવાને કારણે મોત

ચૈન્નઇના રેલ્વે સ્ટેશન પર પ્રવાસ કરી રહેલા પાંચ પ્રવાસીઓના થાંભલા સાથે અથડાવાને કારણે મોત

ચેન્નઈના સેન્ટ થોમસ રેલવે સ્ટેશન પર મંગળવારે એક લોકલ ટ્રેન દ્વારા પ્રવાસ કરી રહેલા પાંચ પ્રવાસીઓના થાંભલા સાથે અથડાવાને કારણે મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં અન્ય છ પ્રવાસીઓ ગંભીરપણે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ પ્રવાસીઓ ટ્રેનના ફૂટ બોર્ડ પર ઉભા રહીને પ્રવાસ કરી રહ્યા હતા. દુર્ઘટના બાદ પેસેન્જર ટ્રેનને સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને પ્રવાસીઓમાં દોડધામ સર્જાઈ હતી.

Related posts

વાયુ સેનાનું દિલધડક રેસક્યૂ, તાવી નદીમાં ફસાયેલા બે લોકોને ‘દેવદૂત’ બની બચાવ્યાં

Mayur

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

Karan

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!