GSTV
Gujarat Government Advertisement

નશાની હાલતમાં પહોંચશો ઓફિસ તો ખેર નથી, કંપની લાવી રહી છે નવું સોફ્ટવેર

drink

Last Updated on August 16, 2019 by

જો કોઈ કર્મચારી ઓફિસમાં નશો કરીને દાખલ થવાની કોશિશ કરશે તો તેની એન્ટ્રી થઈ નહીં શકે. ચેન્નાઈની રેમકો કંપનીએ એવું ફેશિયલ રિકગ્નિશન અટેન્ડેંસ સિસ્ટમ તૈયાર કરી છે, જે શ્વાસ પરથી ખ્યાલ આવી જશે કે કેટલા નશામાં છો.

આ સિસ્ટમમાં એવી તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો છો, જે નશામાં દેખાશે તે કર્મચારીને જોતાં જ તરત એલર્ટ કરશે અને એચઆરને પણ મોકલશે. કંપનીએ દાવો કર્યો છે કે ફેશિયલ રિકગ્નિશન અટેન્ડેંસ સિસ્ટમ સૌ ટકા સાચો જવાબ આપે છે. આ ટેકનીકથી નશામાં જે પણ ઓફિસમાં બેસીને કામ કરશે તેને તરત પકડવામાં આવશે.

અહેવાલ છે કે એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જ્યારે ઓફિસમાં નશાની હાલતમાં કર્મચારીઓ મહિલા સાથે ખરાબ વર્તન કરે છે. આ તકનીકથી જે આલ્કોહોલ લેશે તે કર્મચારીને જલદી જ પકડશે, અને બીજી પણ એવી સિસ્ટમ બનાવશે જે ડ્રગ કરવા વાળાને પણ સરળતાથી ઓળખી શકશે. ભારતમાં ડ્રગ લેનારાની સંખ્યા વધી ગઈ છે. અને આ સિસ્ટમને પણ ઝડપથી તૈયાર કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ટેકનોલોજી: માઈક્રોસોફ્ટે Windows 11 કર્યું લોન્ચ, સ્ટાર્ટ મેન્યુ સહિત આટલા કર્યા છે ફેરફાર

Pravin Makwana

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!