GSTV
Home » News » શા માટે ગાંધીધામ શહેરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને ખેડૂતોની પરેશાની વધી છે ?

શા માટે ગાંધીધામ શહેરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને ખેડૂતોની પરેશાની વધી છે ?

ગાંધીધામ શહેરની ઓળખ ઔદ્યોગિક સંકુલ તરીકે સ્થાપિત થયા બાદ શહેરની નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી અને ખેડૂતોનો પરેશાની વધી છે. કંપનીની નજીક લાખોના ખર્ચે ખેડૂતે દાડમની વાડી તૈયાર કરી છે. કેમિકલ યુકત ડસ્ટના કારણે દાડમના છોડ પરથી ફૂલ ખરી પડે છે. અને દાડમના ઉત્પાદનમાં ભારે નુકશાન થઈ રહયું છે. લોનના બોજા તળે દબાઈને ઉભી કરેલી વાડીના માલિકે કંપની સામે અનેક રજૂઆતો કરી હતી. પણ કંપનીના બહેરા કાન પર ખેડૂતની વ્યથા સંભળાતી નથી. કંપની વિરૂધ્ધ અનેક ફરીયાદો હોવા છતા ગાંધીધામ સ્થિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીએ પણ કોઈ જ પગલા નથી.

Related posts

દિવાળીમાં લોકોની નજર તમારા પરથી નહી હટે, ટ્રાય કરો આ હિરોઇન્સનો સાડી લુક

Bansari

જીવનમાં અનેક અડચણો આવતી હોય તો નવા વર્ષે કરો આ ઉપાય, ચમકી ઉઠશે તમારી કિસ્મત

Bansari

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!