GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

આસ્ટોડીયા ભજિયા હાઉસ અને લખનૌ જલેબી પર આરોગ્ય વિભાગનું ચેકિંગ

અમદાવાદના એએમસી આરોગ્ય વિભાગે દશેરાના તહેવાર નિમિત્તે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આસ્ટોડીયા ભજિયા હાઉસ અને લખનૌ જલેબીને ત્યા આરોગ્ય વિભાગે ચેકિંગ કર્યુ હતુ. સાથો સાથ શહેરના સ્વીટ માર્ટ અને ફરસાણ દુકાનો પર ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થના સેમ્પલ પણ લીધા હતા. દરોડાની કાર્યવાહીથી ફરસાણ અને સ્વીટમાર્ટના વેપારીઓમાં ફફટાડ વ્યાપી ગયો છે.

Read Also

Related posts

પક્ષપલટુઓને હરાવવા ઘડાશે સ્ટ્રેટેજી, ઉમેદવારોની પસંદગીના મુદ્દે આગામી સપ્તાહે યોજાશે કોંગ્રેસ પક્ષની બેઠક

pratik shah

‘તમારાથી ચેપ ફેલાશે..પ્લીઝ ઘર ખાલી કરો’ કોરોના વોરિયર સાથે રહીશોનો દુર્વ્યવહાર

Bansari

પશ્ચિમ-નવા પશ્ચિમના વિસ્તારોમાં વાયરસનો વધ્યો પ્રકોપ, શહેરમાં છેલ્લા 24 કલાકમાં વધુ 152 કેસો નોંધાયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!