GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ મામલે અનેક એકમો કર્યા સીલ, તમે પણ આવી શકો છો ઝપેટમાં

Last Updated on July 11, 2019 by

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો અટકાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. Amcના હેલ્થ વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોને અટકાવવામાં માટે દરેક ઝોનમાં આવેલી કન્સ્ટ્રકશન સાઈટો, સ્કૂલો સિવાય અનેક જગ્યાએ ચેકીંગ હાથ ધર્યુ હતુ. હેલ્થ વિભાગે 289 એકમો ચેક કરીને 116 ને નોટિસ ફટકારી હતી.

તો બે એકમોને સીલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ એક લાખ 88 હજાર જેટલો ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. પૂર્વ ઝોનમાં નિકોલ ખાતે આવેલી ઘનશ્યામ વિદ્યા મંદિરના સંચાલકની ઓફીસને સીલ કરવામાં આવી હતી. તો પશ્ચિમ ઝોનમાં નારણપુરા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયેલા સ્કૂલના સંચાલકની ઓફીસને પણ સીલ કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!