GSTV
Home » News » એમએસ યુનિવર્સિટી ચૂંટણી : કોલેજ કેમ્પસમાં ચેકિંગની કામગીરીમાં પોલંપોલ

એમએસ યુનિવર્સિટી ચૂંટણી : કોલેજ કેમ્પસમાં ચેકિંગની કામગીરીમાં પોલંપોલ

વડોદરાની એમએસયુની ચૂંટણી 2019 વડોદરાની એમએસયુ ખાતે ચેકિંગની કામગીરીમાં પોલંપોલ નજરે પડી છે.. જેમાં યુનિની વિજિલન્સની નબળી કામગીરી સામે આવી છે. હાલ ચૂંટણી ડિકલેર થતા જ અનેક લોકો અને પૂર્વ વિદ્યાર્થી નેતાઓનો જમાવડો બિન્દાસ્ત યુનિ કેમ્પસમાં નજરે પડી રહ્યો છે. એમએસ યુનિવર્સિટીના ગેટ પર ચેકિંગના નામ પર જીરો છે. ગેટ પર કોઈ જ પ્રકારની સુરક્ષા નથી. કોઈ આઇ કાર્ડ ચેકીંગ કરવાવાળું મોટી મોટી વાતો કરતા વિજિલન્સના કર્મચારીઓની નબળી કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

READ ALSO

Related posts

શાકભાજી વેહેંચીને પેટીયું રળતા ફેરિયાઓએ પાલિકાના અધિકારીઓ સામે લગાવ્યો ગંભીર આરોપ

Nilesh Jethva

એક વીડિયોએ ખોલી વનવિભાગની પોલ, ટાર્ગેટ પુરો કરવા સિહની સુરક્ષા સાથે ખીલવાડ

Nilesh Jethva

આ મહાશયે બહાદુરી બતાવવા સિંહ સાથે લીધી સેલ્ફી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!