GSTV
Home » News » IIFAનું બ્લન્ડર : એક જ સમયે બે જગ્યાએ જોવા મળી કેટરિના, સોશ્યલ મીડિયામાં ઉડી મજાક

IIFAનું બ્લન્ડર : એક જ સમયે બે જગ્યાએ જોવા મળી કેટરિના, સોશ્યલ મીડિયામાં ઉડી મજાક

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ની એક્ટ્રેસ કેટરિના કૈફને 18માં IIFA એવોર્ડ્સમાં પોતાની ‘જુડવા બહેન’ મળી ગઇ…

જે સમયે કેટરિના કૈફ શાહિદ કપૂરને એવોર્ડ આપવા માટે સ્ટેજ પર આવી હતી, બસ એ જ સમયે વધુ એક કેટરિના ઓડિયન્સમાં શાહિદની બાજુની સીટ પર બેઠેલી દેખાઈ હતી. કેટરિના પાસે સોનાક્ષી અને સોનાક્ષીની પાસેની સીટ પર શાહિદની પત્ની મીરાં બેઠેલી દેખાઈ હતી.જોકે તેના તુરંત બાદ શાહિદ જ્યારે એવોર્ડ લેવા માટે પોતાની સીટ પરથી ઊભો થયો ત્યારે તેની બાજુની સીટ પર મીરાં બેઠેલી દેખાઈ હતી. મીરાં તાળીઓ પાડતાં તેની સાથે ઊભી થઈ હતી અને આ ક્લિપ ટ્વિટર પર વાયરલ થઇ રહી છે.

Watch Video Here

વાસ્તવમાં આ ગરબડ શોના એડિટિંગ દરમિયાન થઈ હતી.આ વીડિયો ફૂટેજ થોડા સમય પહેલાના છે, જેમાં કેટરીના શાહિદ પાસે બેઠી છે, પરંતુ એડિટિંગ કરતી વખતે આ ફૂટજને તે ફૂટેજના તુરંત બાદ દેખાડાયા છે, જેમાં કેટરિના સ્ટેજ પર એવોર્ડ લઈને ઊભી છે અને સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ થઇ રહ્યો હતો.

Related posts

VIDEO : ચાલુ ક્લાસમાં ઘુસી ABVPના કાર્યકરોએ કોલેજ બંધ કરાવી, સરકારના આ નિર્ણયનો કરી રહ્યા છે વિરોધ

Nilesh Jethva

નીતિશ કુમાર ભાજપને આપશે દગો : એકલા હાથે ચૂંટણી લડવાના આ છે દાવપેચ, હવે કરી આ માગ

Pravin Makwana

કોંગ્રેસ કોર્પોરેટરની વિવાદાસ્પદ પોસ્ટ, એએમસી અધિકારીને ‘તોડબાજ’ કહેતા ખળભળાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!