GSTV

પર્સનલ લોન લેવી છે તો આ રહ્યાં 10 બેન્કોના વ્યાજદર અને EMIની વિગતો, આ બેન્ક તમને પડશે સૌથી સસ્તી

Last Updated on October 5, 2020 by

ઘણા લોકો કોરોના સમયગાળા દરમિયાન પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનો પહોંચી વળવા માટે લોકો પર્સનલ લોનનો સહારો લઈ રહ્યા છે. આવી સ્થિતિમાં જો તમે પણ પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યાં છો, તો તમારે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, કઇ બેંક કેટલા વ્યાજ દર પર લોન આપી રહી છે. લોનની રકમ અને વ્યાજ દર તમારી આવક, લોન, ચુકવણી ક્ષમતા જેવી વસ્તુઓ પર આધારિત છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે, હાલમાં વિવિધ બેંકોમાં પર્સનલ લોન માટેના વ્યાજ દર શું છે.

વ્યક્તિગત લોન વ્યાજ દર

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા    વ્યાજ દર 8.90% – EMI રૂ.10,355 
પંજાબ નેશનલ બેંક –  વ્યાજ દર 8.95% –EMI રૂ.10,367 
ઇન્ડિયન બેંક –       વ્યાજ દર 9.20% – EMI રૂ.10,428 
ભારતીય સ્ટેટ બેંક          વ્યાજ દર 9.60% –EMI રૂ.10,525 
બેંક ઓફ મહારાષ્ટ્ર            વ્યાજ દર 9.70% –EMI રૂ.10,550 
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા          વ્યાજ દર 9.85% –EMI રૂ.10,587 
યુકો બેંક –             વ્યાજ દર 10.05% –EMI રૂ.10,636 
બેંક ઓફ બરોડા            વ્યાજ દર 10.25% –EMI રૂ.10,685 
એચડીએફસી બેંક              વ્યાજ દર 10.75% –EMI રૂ.10,809
 કોટક બેંક                      વ્યાજ દર 10.75% –EMI રૂ.10,809

કેટલું વ્યાજ ચૂકવવું પડશે 9 ટકા લોન લેવા પર

લોનની રકમ –5 લાખ રૂપિયા 
ઇએમઆઈ –રૂ.10,379 
કુલ વ્યાજ –રૂ.1,22,751 
કુલ ચુકવણી –રૂ.6,22,751 

10 ટકા લોન લેવા પર

લોનની રકમ – 5 લાખ રૂપિયા 
સમયગાળો –5 વર્ષ 
ઇએમઆઈ –રૂ.10,624 
કુલ વ્યાજ – રૂ.1,37,411 
કુલ ચુકવણી –રૂ .6,37,411


READ ALSO

Related posts

૬ કરોડનો ખર્ચ કરવા છતા બિસ્માર છે આ બૌદ્ધ ગુફાઓ, જાણો આ ગુફાઓનો ૧૮૦૦ વર્ષ જૂનો ઇતિહાસ

GSTV Web Desk

ચીન અને પાકિસ્તાનની હવે ખેર નહીં / એપ્રિલથી ઓપરેશનલ થશે S-400 સિસ્ટમ, ડ્રેગનની હરકતનો આપશે જડબાતોડ જવાબ

GSTV Web Desk

ભારતની સંરક્ષણ ક્ષેત્રે મોટી સિધ્ધિ, S-400 મિસાઈલ સાથે સરહદોની રખેવાળી બની મજબૂત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!