GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

માત્ર આ રાજ્યના લોકો કરી શકશે ચારધામની યાત્રા, ઉત્તરાખંડ સરકારે લીધો આ નિર્ણય

ચારધામ

લોકડાઉન 5માં ધાર્મિક સ્થળોને ખોલવાની મંજૂરી મળ્યા બાદ ઉત્તરાખંડ સરકાર પણ ચારધામની યાત્રા શરૂ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે અને 8 જૂન બાદ સરકાર દ્વારા સીમિત સંખ્યામાં આ ચારધામ યાત્રાને શરુ કરવામાં આવશે. જોકે શરૂઆતમાં માત્ર ઉત્તરપ્રદેશના લોકોજ આ યાત્રા કરી શકશે. ત્યારબાદ અન્ય રાજ્ય સાથે વાતચીત કરીને અન્ય રાજ્યના લોકો માટે આ યાત્રા શરૂ કરવામાં આવશે.

બીજા રાજ્યોની બસોને અવરજવરની પરવાનગી મળે ત્યાર બાદ તેમને દર્શનનો લાભ મળી શકશે. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે પ્રસિદ્ધ યાત્રાધામ ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદરીનાથને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ હવે 8જૂન પછી સૌ કોઈ તેનો લાભ લઈ શકશે.

Read Also

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!