GSTV

પ્રેમ-દુઃખની રોલર કોસ્ટર રાઈડ, ‘ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડ શિપ’નું પહેલું સોન્ગ થયુ રિલીઝ

Last Updated on February 13, 2020 by Arohi

વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ભૂત પાર્ટ 1: ધ હોન્ટેડ શિપને લઈને ખૂબ બઝ બનેલો છે. ફિલ્મનું પહેલુ સોન્ગ રિલીધ થઈ ગયું છે. આ એક રોમેન્ટિક સોન્ગ છે. જેમાં પ્રેમ-દર્દની રોલર કોસ્ટર રાઈડ જોવા મળી છે.

જણાવી દઈએ કે ગીતને અખિલ સચદેવા, મનશીલ ગુજરાલે ગાયુ છે. અખિલ સચદેવાએ જ તેના લિરિક્સ લખ્યા છે. મ્યૂઝિક પણ અખિલ સચદેવાનું જ છે.

ગીતમાં વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકરનો રોમાન્સ જોવા મળી રહ્યો છે. સાથે જ એવુ પણ દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે બન્ને પોતાની એક ફેમિલી શરૂ કરે છે અને તેમાં પ્રેમ-રોમાન્સનો તડકો લાગે છે. ગીતમાં બન્ને પોતાની એક ફેમિલી શૂર કરે છે અને તેમાં પ્રેમ-રોમાન્સનો તડકો લાગે છે. ગીતમાં બન્નેની એક દિકરી પણ દેખાઈ રહી છે. રોમાન્સથી ભરપૂર આ ગીત પુર્ણ થતા થતા એક દર્દ આપી જાય છે.

ગીતમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે કઈ રીતે વિક્કી કૌશલ પોતાની પત્ની અને બાળકીને ખોઈ નાખ્યા બાદ પાગલ થઈ જાય છે. અને રોતાની એક નાની દુનિયા બનાવી લે છે. સોન્ગ ખૂબ ઈમોશનલ કરનાર છે. વિક્કી અને ભૂમિની કેમેસ્ટ્રી ખૂબ શાનદાર છે. સોશિયલ મીડિયા પર પણ ગીતને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે.

ક્યારે રિલીઝ થઈ રહી છે ફિલ્મ?

ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મ ભાનૂ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનેલી છે. તેમાં વિક્કી કૌશલ અને ભૂમિ પેડનેકર ઉપરાંત આશુતોષ રાણા પણ છે. રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ગુજરાતમાં કરવામાં આવ્યું છે.

Read Also

Related posts

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel

સજાતીય સંબધને મળી મંજૂરી: ધરતી પરનાં સ્વર્ગ ગણાતા દેશના 2/3 લોકો મારી મહોર, હવે લગ્ન પણ કરશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!