GSTV

અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની, ઘરનું ગુજરાન ચલાવવા આ વેપારી પીપીઈ કીટ બનાવવા લાગ્યા

કોરોના મહામારી વચ્ચે ધંધા રોજગાર પડી ભાંગ્યા છે. હવે કપડાના વેપારીઓ પણ બાકાત નથી. અમદાવાદમાં ચણિયાચોળીના વેપારીઓની હાલત કફોડી બની છે. નજીકના દિવસોમાં નવલી નવરાત્રી આ આવી રહી છે. તેમ છતા ચણિયાચોળીના વ્યવસાય સાથે જોડાયેલા લોકોની હાલત કફોડી છે.

આ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનો વ્યવસાય છોડીને બીજા ધંધા તરફ વળવા મજબૂર બન્યા છે. અમદાવાદના બાપુનગર ખાતે રહેતા ભાવેશભાઈ છેલ્લા 23 વર્ષથી ચણિયાચોરીનો હોલસેલનો ધંધો કરે છે. પરંતુ સમયનું પૈડું એવું તો ફર્યું કે તેમને ધંધો બિલકુલ પણ થયો નથી. હવે તેમને ઘર ચલાવવા માટે બીજા ધંધા રોજગાર શરૂ કર્યો હતો. તેઓએ હવે પીપીઈ કીટ બનાવવાનો ધંધો શરૂ કર્યો છે.

READ ALSO

Related posts

ફાયદાની વાત/ સોનાની જ્વેલરી ખરીદતી વખતે રાખો આ 3 બાબતોનું ધ્યાન, જ્વેલર ગેરમાર્ગે નહી દોરી શકે, પૈસાની પણ થશે બચત

Bansari

બનાસકાંઠા/ વાવના અંતરિયાળ અને પાકિસ્તાન બોર્ડર નજીકની ધરા ધ્રુજી, 3.4ની તિવ્રતાના ભૂંકપથી સમગ્ર વિસ્તારમાં ફફડાટ

pratik shah

ખુશીના સમાચાર / IT ડિપાર્ટમેન્ટે જાહેર કર્યું 1.26 લાખ કરોડ રૂપિયાનું રિફંડ, શું તમને મળ્યું કે નહીં, જાણો આ રીતે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!