GSTV

વોટ્સએપના બીટા વર્ઝનમાં ફેરફાર, હવે યુઝર્સ માટે ચેટીંગ બનશે શાનદાર

વોટ્સએપ યુઝર્સ માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યું છે. હવે વોટ્સએપના બીટા વર્ઝન પર યૂઝર્સને જલ્દી જ અનલિમિટેડ સ્ટીકર્સ જોવા મળશે. આ નવા અપડેટમાં આ પ્રકારના સ્ટીકર્સનું આખું પેક મળશે. જેથી યુઝર્સ માટે હવે ચેટીંગ પહેલાથી વધારે મજેદાર થવા જઈ રહી છે.

વોટ્સએપ અપડેટ્સને ટ્રેક કરતી વેબસાઇટ WABetalnfo અનુસાર, એપ્લિકેશનના લેટેસ્ટ બીટા વર્ઝન પર અનલિમિટેડ સ્ટીકરને સ્પોટ કરવામાં આવ્યા છે. આ અપડેટ પહેલા Android યુઝર્સે માટે ઉપલબ્ધ રહેશે. WABetalnfo એ ટ્વીટ કર્યું છે કે, વોટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.20.10 માં નવું શું છે. બધા જ સ્ટીકર્સ પેક્સના સર્વર અપડેટની સાથે રિવાઈજ્ડ કરવામાં આવે છે. વોટ્સએપ ખોલ્યા બાદ Chat > Stickers button > plus icon પર જઈને અપડેટ કરવું પડશે.

વીતેલા દિવસોમાં ઓન્ડ્રોઈડ વોટ્સએપના વર્ઝન 2.19.275માં ડિસ્પેયરિંગ મેસેજના ફીચર જોવામાં આવ્યા છે. આ ફીચરને ક્લીનીંગ ટૂલ્સની જેમ તૈયાર કરવામાં આવ્યા છે. આ ફીચરની મદદથી મેસેજને 1 કલાકથી લઈને 1 વર્ષ સુધીના સમયમાં ડિલિટ કરવામાં આવી શકે છે. યુઝર્સ ઇચ્છે તો, આ ફીચરને ઓફ પણ કરી શકે છે. આ ફીચરના રાઈટ ગ્રુપ એડમિશન પાસે હયો છે.

ફીચર ઓન કરવાનું સેટિંગ

યુઝર્સ અહીંયાથી કોઈ પણ મેસેજને ઓટોમેટિકલી ડિલિટ કરવા માટે ટાઈમ પસંદ કરી શકે છે. જે માં 1 કલાક, 1 દિવસ, 1 અઠવાડીયુ, 1 મહિનો અને 1 વર્ષનો ટાઈમ આપવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

‘ગુડ ન્યુઝ’ માટે સંબંધોની અદલા-બદલી, સાસુ-વહુના સંબંધને અલગ દિશા આપશે આ સીરિયલ

Ankita Trada

અમદાવાદ/ વેજલપુર પોલીસ સ્ટેશનમાં આરોપીનું થયું કસ્ટોડિયલ ડેથ, સ્થાનિક પોલીસ આવી ફરી વિવાદમાં

pratik shah

પાકિસ્તાનના કરાચીમાં બસમાં લાગી એટલી ભીષણ આગ કે હોમાઈ ગયા 13 યાત્રાળુ, 5 ઘાયલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!