GSTV

કોવિડ 19ને કારણે ગુજકેટ પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર, હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી

Corona

ગુજકેટની પરીક્ષા માટે નવી હોલ ટિકીટ ઓનલાઇન મૂકવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા વેબસાઈટ પર નવી હોલ ટિકીટ મૂકાઈ છે. કોવિડ 19ને કારણે પરીક્ષાની બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓને નવી હોલ ટિકીટ ડાઉનલોડ કરવા બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે આગામી 24 ઓગસ્ટ પરીક્ષા લેવાનું નક્કી કરાયું છે. જો કે હજુ પણ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જોવા મળી રહ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે ગુજકેટ પરીક્ષા પહેલા વિધાર્થીઓને પોતાની હોલ ટીકીટ મળી રહે તે માટે ઇ મેઇલ id, એપ્લિકેશન નંબર અથવા જન્મ તારીખના આધારે નવી હોલ ટિકીટ ડાઉનલોડ થઈ શકશે.

READ ALSO

Related posts

BIG NEWS/ સુરતના ONGC પ્લાન્ટમાં મધ્યરાત્રીએ લાગી ભીષણ આગ, 10થી 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળએ હાજર

pratik shah

VIDEO: કારના ટાયરમાં ફસાયેલા અજગરને મહામહેનતે બચાવ્યો, જુઓ આ વીડિયો

Pravin Makwana

કોરોના વાયરસાના કારણે દુનિયામાં 50 કરોડ લોકો થયા બેરોજગારઃ ILO રીપોર્ટમાં થયો ખુલાસો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!