GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

ચંદ્રયાનના લોન્ચિંગ બાદ ઈસરોના ચેરમેને ટીમને અભિનંદન આપ્યા

ચંદ્રયાનના સફળતાપૂર્વક લોન્ચિંગ થયા બાદ ઈસરોના ચેરમેન કે.સીવને આ લોન્ચિંગને સફળતા ગણાવી હતી. ઈસરોના ચેરમેને સતીષ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી લોન્ચ કર્યા બાદ તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, લોન્ચિંગની ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ઈસરોની આ સફળતા વિશે તેમણે વધુમાં કહ્યું હતું કે, રોકેટની ગતિ સામાન્ય છે અને પૂર્વઆયોજન મુજબ ચંદ્રયાન અત્યારે ચંદ્ર તરફ ગતિ કરી રહ્યું છે.

READ ALSO

Related posts

કોઝિકોડ વિમાન દુર્ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, સામે આવ્યું કોરોના કનેક્શન

pratik shah

ચીનની નજર હવે ગુજરાતના દરિયા પર: જખૌ નજીક ચીની ટ્રોલર્સ માછીમારી કરતાં દેખાયા,સુરક્ષા એજન્સીઓ સતર્ક

Bansari

બાડમેર જિલ્લાની ઘટના, ભારત-પાકિસ્તાનની બાકાસર બોર્ડર પર BSF દ્વારા ઘુસણખોરને કરાયો ઠાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!