GSTV
Home » News » ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

ચંદ્રાબાબુ નાયડુ ચૂંટણી પંચની બહાર ધરણા કરશે, જાણો શું છે માંગ?

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા ટીડીપીના ચીફ અને આધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ મંગળવારે ચૂંટણી પંચની બહાર ધરણા કરશે.  તેઓ ઈવીએમ સાથે વીવીપેટની સ્લિપને સરખાવવાની માગ કરી રહ્યા છે. આ મામલે 21 જેટલી વિપક્ષી પાર્ટીએ ચૂંટણી પંચ સહિત સુપ્રીમ કોર્ટમાં પણ ફરિયાદ કરી હતી.

જોકે, સુપ્રીમ કોર્ટે વિપક્ષને ઝાટકો આપતા જણાવ્યુ હતુ કે, એક મામલાની સુનાવણી કેટલીવાર કરવાની? સુપ્રીમ કોર્ટના ઝાટકા બાદ વિપક્ષે  ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતુ. ત્યારે ચૂંટણીના પરિણામ પહેલા ફરીવાર વિપક્ષના નેતાઓ ઈવીએમનો મુદ્દો ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!